ઇક્વિટી કેશ સેગમેન્ટમાં માર્જિન ફરજિયાત થઇ રહ્યું છે.
SEBI circular No: CIR/HO/MIRSD/DOP/CIR/P/2019/139 મુજબ કેશ સેગમેન્ટમાંના તમામ લે-વેચ
માટે માર્જિન ટ્રેડ કરતાં પહેલાં આપવું પડશે. આ સર્ક્યુલર 1 ઑગસ્ટ 2020 થી લાગુ થશે.
ફરજીયાત 1 સપ્ટેમ્બર 2020 થી થશે
- જો A- ગ્રપના શેરો હોય તો, Rs 4000 એ કેશ / સ્ટોક પ્લેજ / કોલેટરલમાં રાખી શકે.
- હા, માર્જિન ફરજીયાત છે. જો ના આપો, તો પેનલ્ટી લાગે. માર્જિન પેટે ડિમેટના શેર કોલેટ્રલમાં
ટ્રાન્સફર અથવા પ્લેજ કરવા પડે
માર્જિનની શોર્ટ પેનલ્ટીનીચે મુજબ રહેશે
- માર્જિન શોર્ટફોલ રૂ.1 લાખથી ઓછું અને 10% થી ઓછું = તો 0.5% દંડ
- માર્જિન શોર્ટફોલ રૂ. 1 લાખથી વધારે અથવા 10% થી વધારે = તો 1.0% દંડ
- જો 3 દિવસ સુધી સતત માર્જિનની શોર્ટ હોય, તો પછી દંડ = 5.0% (4-ચોથા દિવસથી)
- જો મહિનામાં 5 દિવસ માર્જિનની શોર્ટ હોય, તો 6-છઠ્ઠા દિવસથી શોર્ટ પર દંડ = 5.0%
- જો A- ગ્રપના શેરો હોય 20% તો, 10 લાખના 20% જેટલું માર્જિન જોઈએ। એટલે 2 લાખનું માર્જિન
જોઈએ
- જો આનલે માર્જિન 1.5 લાખ આપેલું છે, તો કેટલી પેનલ્ટી લાગશે ? જવાબ: 50,000 માર્જિન
શોર્ટફોલ ના 0.5% = Rs 250 પેનલ્ટી લાગી શકે.
- જો આનલે માર્જિન Rs 50,000 આપેલું છે, તો કેટલી પેનલ્ટી લાગશે ? જવાબ: Rs 1,50,000
માર્જિન શોર્ટફોલના 1% = Rs 1500 પેનલ્ટી લાગી શકે.
- હા, માર્જિન ફરજીયાત છે. થોડા ડિમેટના શેર કોલેટ્રલ ટ્રાન્સફર અથવા પ્લેજ કરી રાખવા,
જેથી રૂટિન લે-વેચ કરી શકાય
- હા, માર્જિન આપવું પડશે. લે-વેચના કુલ ટ્રેડના વોલ્યૂમ પર પૂરું માર્જિન આપવાનું રહેશે
- કારણકે ભૂલથી પણ બાય કે સેલ ઓપન રહી જાય, તો તેના પર માર્જિન શોર્ટેજ પેનલ્ટી લાગી
શકે છે
- આપ શાહ ઇન્વેસ્ટર્સના આપના એડવાઈઝરને પૂછી શકો છો અથવા નીચેની લિંક પર ચેક કરી શકો
છો
NSE
- ફક્ત અહીં આપેલ લિસ્ટના શેર્સ જ માર્જિન તરીકે આપી શકાશે
- હા, માર્જિન શેરના ભાવ મુજબ રોજ બદલાઈ શકે. કેશ પર 100% માર્જિન મળે.
- 1 ઑગસ્ટ થી લાગુ થશે, 31 ઑગસ્ટ સુધી માં ફરજીયાત થશે.
- જ્યાં સુધી શાહ ઇન્વેસ્ટર્સને NSDL તરફથી માર્જિન પ્લેજ સિસ્ટમ ચાલુ કરવા નહિ મળે,
ત્યાં સુધી કોલેટ્રલમાં શેર ટ્રાન્સફર કરીને માર્ટજીન ની જરૂરિયાત પુરી કરાવી પડશે.
- અપફ્રન્ટ કેશ માર્જિન આપીને પણ કામ કરી શકાય છે.
- પ્લેજ કરવા માટે સૌ પ્રથમ બ્રાન્ચમાં કહેવાનું રહેશે.
- બ્રાન્ચ મારફત NSDL માં પ્લેજ રિકવેસ્ટ ઉભી કરવામાં આવેશે
- NSDL તરફથી આનલને એક SMS તેમજ ઇમેઇલ આવશે
- તેમાં આપેલી વેબ લિંક પર ક્લિક કરી આનલે પોતાનો PAN એન્ટર કરવાનો રહેશે
- ત્યાર પછી પ્લેજ રિકવેસ્ટને એપ્રૂવ કરવા માટે ક્લિક કરશે એટલે NSDL તરફથી એક OTP આવશે
- તે OTP એન્ટર કરવાથી પ્લેજ એપ્રૂવ થઇ જશે
પ્લેજ સિસ્ટમ નો મોટો ફાયદો
- માર્જિન પ્લેજની નવી સિસ્ટમમાં ક્લાયન્ટના શેરો ક્લાયન્ટના ડિમેટ એકાઉન્ટમાં જ રહેશે
અને એમાંથી જ પ્લેજ થશે
- ડિવિડન્ડ/બોનસ/રાઈટ્સ ક્લાયન્ટના ખાતામાં જ આવશે
- પ્લેજ માટેની કોમન લિંક :
NSDL